એક
સીટી
સ્કેન
= 70-80 એક્સ-રે.
3-4 સીટી
સ્કેન
કરાવવાથી
કેન્સર
થવાની
સંભાવનાઓ
વધી
જાય
છે.
- એક
પિડીયાસર્ટીશિયન
દ્વારા
કહેવાયેલી
વાત,
21-04-2021, 98.3 રેડિયો
સ્ટેશન ઉપર.
રામનવમી
માત્ર
શ્રી
રામનાં
જીવનની
જ નહી
પણ
એક
એવા
પુત્રની
પણ
આપણને
યાદ
અપાવે
છે, જેમાં
એક
વ્યકિતએ
પિતા,
માતા,
ગુરુ,
પત્ની,
નાના
ભાઈ
ભાંડુ
પ્રત્યેની
ફરજો
ઉપરાંત
કુટુંબ
તેમજ
સમાજ
પ્રત્યેની
ફરજો
નિષ્ઠાપૂર્વક
બજાવવા
સાથે
તેમણે
કોઈ
પણ
પરિસ્થિતિમાં
એમની
મર્યાદા
નથી
છોડી.
એમના
અલૌકિક
સ્વભાવ,
અદભૂત
કાર્ય,
અદ્વિતીય
વીરતા,
અનુકરણીય
સહનશીલતા,
વિનમ્રતા,
ધર્મ-પ્રિયતા,
પરોપકાર,
સ્વાર્થ-ત્યાગ
થી લોકોના
મનમાં
તેમના
પ્રત્યે
અતિ
પ્રેમ
બનાવી
લીધો
હતો
માટે
જ ભગવાન
રામ
ને મર્યાદા
પુરુષોત્તમ
કહેવામાં
આવે
છે.
- મિત્તલ
ખેતાણી's
email on 21-04-2021.
રામનામ
અદભુત
સંજીવની
છે, અમોઘ
શસ્ત્ર
છે, મહાન
શક્તિ
છે. ઈશ્વરમાં
શ્રધ્ધા
રાખવી
એ કોઈ
આડંબર
નથી,
ઈશ્વર
તો એક
એવી
અલૌકિક
શક્તિ
છે જેના
ભયને
કારણે
જ લોકો
પાપથી
દૂર
રહે
છે, એક
દુ:ખ
પછી
પણ
લોકો
સુખના
સૂરજનાં
રૂપે
ઈશ્વર
તરફ
દ્રષ્ટિ
નાખે
છે. આ શ્રધ્ધા
જ તેમને
જીવનના
મોટા
મોટા
દુઃખોને
જીરવવાની
શક્તિ
આપે
છે. શ્રીરામનુ
જીવન
માણસને
આદર્શ
જીવન
જીવવાની
રાહ
ચીંધે
છે. ભગવાન
રામનાં
જીવનના
દરેક
પ્રસંગો
આપણને
કોઈને
કોઈ
સંદેશો
આપી
જાય
છે.
- મિત્તલ
ખેતાણી's
email on 21-04-2021.
No comments:
Post a Comment