Showing posts with label દુશ્મન જો બળવાન હોય તો.... Show all posts
Showing posts with label દુશ્મન જો બળવાન હોય તો.... Show all posts

Wednesday, April 21, 2021

Disable Mouse Right Click

દુશ્મન જો બળવાન હોય તો...

13:00 21/04/2021. www.egujaratitimes.com
બળને કળ વડે જ નાથી શકાય. બળ કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ હોય છે. દુશ્મન જો બળવાન હોય તો સામસામે લડવાનું ટાળીને કળથી કામ લેવું જોઈએ. બળવાનને પોતાના બળનું જે અભિમાન હોય છે તે કળથી જ ભાંગી શકાય. - Jivan Darshan Magazine, 2009.