લોઈડ ડગલાસ નામના વિદ્વાને કહ્યું છે કે કોઈ વ્યક્તિને જ્યારે અમુક જાતનો ડર લાગે છે ત્યારે તે ભય તેના સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત થઈ જાય છે. તેની વિચારશક્તિ કુંઠિત થાય છે. તેની પર્સનાલિટીને ડેમેજ થાય છે અને તે જાણે કોઈ ભૂતનાં ઘરનો લેન્ડલોર્ડ હોય તેવો બની જાય છે.
No comments:
Post a Comment