ત્રાસ આપતાં બાવળિયાના વૃક્ષોને ઉગાડવાની જરૂર નથી હોતી, એ આપોઆપ જ્યાં-ત્યાં આડેધડ ઊગી નીકળે છે. જ્યારે ચંદનના વૃક્ષો આપોઆપ જ્યાં-ત્યાં ઊગી નીકળતાં નથી. એને પ્રયત્નપૂર્વક વાવવા પડે છે ને સાવધાનીપૂર્વક ઉછેરવા પડે છે. આપણે જો જીવનને ચંદનવૃક્ષ સમું બનાવવું હોય તો પ્રયત્ન અને સાવધાની દાખવ્યા વિના કોઈ વિકલ્પ નથી….
– આચાર્ય વિજયરાજરત્નસૂરિ
– આચાર્ય વિજયરાજરત્નસૂરિ
No comments:
Post a Comment